કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) પુરસ્કાર 2022 અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ
આપેલ તમામ
ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ?

ચંદીગઢ
લખનઉ
નવી દિલ્હી
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં એક શિંગી ગેંડા માટે ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?

અરુણાચલ પ્રદેશ
કર્ણાટક
છત્તીસગઢ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નિધન પામેલા ભારતના મહાન ગાયિકા લતા મંગેશકરને ક્યા ઉપનામથી ઓળખવામાં આવતા હતા ?

આપેલ તમામ
ભારતની કોયલ
સ્વરસામ્રાજ્ઞી
નાઈટેન્ગલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં રિન્યૂ પાવર દ્વારા ક્યા સ્થળે ગુજરાતનો પ્રથમ વિન્ડ-સોલાર હાઈબ્રિડ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો ?

વડોદરા
તાપી
ભરૂચ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP