કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. આપેલ બંને 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? ડૉ.મનમોહનસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી યશવંત સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કેટલા ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે ? 3.9% 5.9% 1.5% 4.5% 3.9% 5.9% 1.5% 4.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP