કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. અમૃતકાળનું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ આપેલ તમામ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું અમૃતકાળનું બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ આપેલ તમામ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને બીજું ડિજિટલ બજેટ રજૂ કર્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હાઈડ્રોજન ટ્રેન લૉન્ચ કરી ? ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ઈઝરાયેલ જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 35 19 45 30 35 19 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP