બાયોલોજી (Biology) નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ? વર્ગીકરણ ઓળખવિધિ નામકરણ ભૌગોલિક વિતરણ વર્ગીકરણ ઓળખવિધિ નામકરણ ભૌગોલિક વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) થેલેમિફ્લોરી, ડિસ્કીફલોરી અને કેલિસિફલોરીમાં અનુક્રમે કેટલા ગોત્રો છે ? 3,3,4 6,4,5 5,4,6 6,5,4 3,3,4 6,4,5 5,4,6 6,5,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજનનું પાચન થઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ ? ગ્લુકોઝ માલ્ટોઝ ગ્લિસરાલ્ડીહાઈડ રિબોઝ ગ્લુકોઝ માલ્ટોઝ ગ્લિસરાલ્ડીહાઈડ રિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અમેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? પ્રજીવ આપેલ તમામ શૂળચર્મી પૃથુકૃમિ પ્રજીવ આપેલ તમામ શૂળચર્મી પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે છે ? વનસ્પતિ સંગ્રાલય એક પણ નહીં બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રાલય એક પણ નહીં બોટાનિકલ ગાર્ડન વનસ્પતિ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP