કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખૈબર-બસ્ટરનું અનાવરણ કર્યુ ?

સાઉદી અરેબિયા
પાકિસ્તાન
અફઘાનિસ્તાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ?

બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો.
પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP