કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ? લદાખ જમ્મુ કાશ્મીર આસામ સિક્કિમ લદાખ જમ્મુ કાશ્મીર આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ? રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.61,44,909 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2027 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? સાઉદી અરેબિયા UAE શ્રીલંકા ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા UAE શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP