કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. આપેલ બંને તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્યા રાજ્યમાં ઓર્કેસ્ટ્રા બારમાં કલાકારો અંગેનો જેન્ડર કેપ સમાપ્ત કર્યો ? ગુજરાત મધ્યપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય સૈન્ય દ્વારા ક્યા ક્ષેત્રમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કરવામાં આવ્યું ? જેસલમેર લેહ જમ્મુ-કાશ્મીર કચ્છ જેસલમેર લેહ જમ્મુ-કાશ્મીર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય ક્રિકેટની 1000મી વન ડે મેચ ક્યા રમાઈ ? મુંબઈ જયપુર અમદાવાદ ચેન્નાઈ મુંબઈ જયપુર અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP