Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

વિનોબા ભાવે
બબલાભાઈ મહેતા
જયપ્રકાશ નારાયણ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ
ગૌરીશંકર માધવરામ જોશી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP