બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે :

નિશાચરઘર
પક્ષીઘર
ગ્લાસહાઉસ
સાપઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ?

જીવરસનું અલગીકરણ
આલકેલૉઈડનું ઉત્પાદન
દૈહિક સંકરણ પ્રેરણ
સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો.

ઝિઆ - એકદળી
સૂર્યમુખી - અવાહક પેશીધારી
અલ્પલોમી - સંધિપાદ
ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA અને RAN એક્બીજાથી કઈ રીતે જુદો પડે છે ?

શર્કરા અને પ્યુરિન
શર્કરા અને ફૉસ્ફેટ
શર્કરા અને પિરિમિડિન
ફક્ત શર્કરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ?

રંગસૂત્રનું લંબધરીએ સંકોચન
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ
વિષુવવૃત્તીય તલનું નિર્માણ
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP