Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 5.0099 5009.92 509.99 5009.99 5.0099 5009.92 509.99 5009.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રક સુવર્ણ ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. સુંદરમ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુંદરમ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 6 - 2(3/5) = ___ થાય છે. 5(3/2) 5(2/3) 3(2/5) 3(5/2) 5(3/2) 5(2/3) 3(2/5) 3(5/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP