Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે ?

ઉર્જિત પટેલ
રઘુરામ રાજન
સુબ્રમણ્યમ સ્વામી
વેંકટરામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ?

ડૉ. બાબા સાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP