બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે. સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે. સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે. સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ? વિકાસ ભિન્નતા અનુકૂલન પ્રતિક્રિયા વિકાસ ભિન્નતા અનુકૂલન પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભસ્તરને આધારે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ? x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ઢોળાંશમાં તાપમાન અને ઉત્સેચકીય સક્રિયતાનો સંબંધ છે.)