બાયોલોજી (Biology)
વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન

રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા
રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ
ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ.
લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ પ્રકારના સૂક્ષ્મ જીવ એક દિવસમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

250 ગ્રામ
230 ગ્રામ
230 ગ્રામ
200 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ?

ઈકથીઓફિશ
સાલામાન્ડર
ટોડ
દેડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ?

માલ્ટોઝ
ગેલેક્ટોઝ
સુક્રોઝ
લેક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ?

આપેલ તમામ
મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ
યીસ્ટ
મ્યુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP