બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ? વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) વાસ્ક્યુલમ મ્યુઝિયમ આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) વાસ્ક્યુલમ મ્યુઝિયમ આરબોરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ? એક પણ નહિ પરપોષી પરોપજીવી અને મૃતોપજીવી આપેલ તમામ એક પણ નહિ પરપોષી પરોપજીવી અને મૃતોપજીવી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ? 95.84 મીટર 95.84 × 10-12 મીટર 104.45 પીકોમીટર 10-12 મીટર 95.84 મીટર 95.84 × 10-12 મીટર 104.45 પીકોમીટર 10-12 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ? સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? કૂટ દેહકોષ્ઠ મેરુદંડ અદેહકોષ્ઠ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ મેરુદંડ અદેહકોષ્ઠ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંયુગ્મી પ્રોટીન એટલે, પ્રોટીન + લિપિડ પ્રોટીન + બિનપ્રોટીન પ્રોટીન + કાર્બોદિન પ્રોટીન + આયન પ્રોટીન + લિપિડ પ્રોટીન + બિનપ્રોટીન પ્રોટીન + કાર્બોદિન પ્રોટીન + આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP