Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,913 4,737 4,827 4,614 4,913 4,737 4,827 4,614 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 33,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 62,000 ₹ 33,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? જાપાન ચીન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જાપાન ચીન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? ભુવનેશ્વર કટક કોલકાતા પુરી ભુવનેશ્વર કટક કોલકાતા પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ? અનુષ્કા અનન્યા અનુજા અનુશ્રી અનુષ્કા અનન્યા અનુજા અનુશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP