Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર નિવૃત્ત ભૂમિકા કાકલૂદી વીચીત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1930 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. નિપાત કૃદંત સર્વનામ વિશેષણ નિપાત કૃદંત સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Prosperity' Poverty Ability Disparity Improper Poverty Ability Disparity Improper ANSWER DOWNLOAD GUJARATI MCQ APP