Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભદ્રનો કિલ્લો - એહમદશાહ
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી
કુંભારિયા દેરાં - વિમલ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
ક.મા.મુનશી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP