Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીતિશતકની રચના કોણે કરી છે ? જયદેવ ભતૃહરિ બિલ્હણ ભારવિ જયદેવ ભતૃહરિ બિલ્હણ ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 24% 6% 16% 12% 24% 6% 16% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? અરૂણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? લુણાવાડ વીરપુર કડાણા સંતરામપુર લુણાવાડ વીરપુર કડાણા સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP