Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ સાડી પાનેતર મીંઢણ પાલવ સાડી પાનેતર મીંઢણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624405 624407 624409 624408 624405 624407 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનો મીટર ડાયનેમો મીટર બેરોમીટર એમીટર ગેલ્વેનો મીટર ડાયનેમો મીટર બેરોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP