Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 13 194 105 25 થી 28 13 194 105 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 24% 12% 16% 6% 24% 12% 16% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદીબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Prosperity' Disparity Poverty Improper Ability Disparity Poverty Improper Ability ANSWER DOWNLOAD GUJARATI MCQ APP