Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીદ કરવી અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જીદ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ –પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? રાવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી કવિ નર્મદ રાવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Kusums father was ___ london last month. in had gone from in had gone from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP