Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District I had ___ headache in the morning. very bad keen severe very bad keen severe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? મારી હૈયા સગડી દીપ નિર્વાણ જનમટીપ ભવસાગર મારી હૈયા સગડી દીપ નિર્વાણ જનમટીપ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP