Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? વીરપુર સંતરામપુર લુણાવાડ કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડ કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? ઔરંગઝેબ હુમાયુ જહાંગીર અકબર ઔરંગઝેબ હુમાયુ જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સ્વ + અચ્છ સૂ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સ્વ + ચ્છ સુ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District તાજેતરમાં કયા દેશે વિજય માલ્યાની સોંપણીનો ઇનકાર કરી દીધો ? રશિયા જર્મની બ્રિટન અમેરિકા રશિયા જર્મની બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP