Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા મનહર પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ગેલ્વેનો મીટર એમીટર બેરોમીટર ડાયનેમો મીટર ગેલ્વેનો મીટર એમીટર બેરોમીટર ડાયનેમો મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 12% 16% 24% 6% 12% 16% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત સરકારના 'વિદેશ મંત્રી' કોણ છે ? પ્રકાશ જાવડેકર મનોહ૨ પર્રિકર નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર મનોહ૨ પર્રિકર નીતિન ગડકરી સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત છપ્પા હાઈકુ પદ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP