Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનો મીટર બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનો મીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. નિપાત વિશેષણ કૃદંત સર્વનામ નિપાત વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 1 -1 2 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 1 -1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP