Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પ્રારબ્ધ મહેનત પરિશ્રમ પુરુષાર્થ પ્રારબ્ધ મહેનત પરિશ્રમ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ભૂમિકા નિવૃત્ત વીચીત્ર કાકલૂદી ભૂમિકા નિવૃત્ત વીચીત્ર કાકલૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. પ્રશંસા વખાણ સ્તુતિ નિંદા પ્રશંસા વખાણ સ્તુતિ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? જહાંગીર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર જહાંગીર બહાદુરશાહ ઝફર ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP