Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? ઔરંગઝેબ જહાંગીર હુમાયુ અકબર ઔરંગઝેબ જહાંગીર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 8 4 2 6 8 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? વીરપુર લુણાવાડ સંતરામપુર કડાણા વીરપુર લુણાવાડ સંતરામપુર કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂલનો સ્વીકાર કરવો જીદ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ભૂલનો સ્વીકાર કરવો જીદ કરવી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 3 1 2 0(Zero) 3 1 2 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો કરણ વાઘેલા મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP