Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 220 મીટર 330 મીટર 440 મીટર 880 મીટર 220 મીટર 330 મીટર 440 મીટર 880 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? શામળાજી મેઘરજ પોસીના ગુણભાખરી શામળાજી મેઘરજ પોસીના ગુણભાખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અભ્યાગત’ નો સમાનાર્થી શબ્દ ___ છે. અતિથિ કામના અભ્યાસુ જાતિ અતિથિ કામના અભ્યાસુ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 1 કિ.મી. = ___ માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ 1.6 માઈલ 3.28 માઈલ 2.2803 માઈલ 0.6214 માઈલ 1.6 માઈલ 3.28 માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? તારકસ બકાલ કાટપીટિયો લોઢી તારકસ બકાલ કાટપીટિયો લોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ દ્વારકા પ્રયાગ પુરી બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP