Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ
પીતામ્બર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
અખંડ ભારતના ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

ડૉ. ભીમરાવ આંબેડકર
માઉન્ટ બેટન
સરદાર વલ્લભભાઈ પટેલ
સી. રાજપોગાલાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિધાપીઠ
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP