Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અનધિકૃત ની સંધિ કઈ ? અન્ + અધિકૃત અન્ય + ધિકૃત અન + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત અન્ય + ધિકૃત અન + ધિકૃત અન + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોલી ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ત્રિભોવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 16 20 30 25 16 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કાટખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? ઘટે તેનું તેજ રહે નિશ્ચિત નથી વધે ઘટે તેનું તેજ રહે નિશ્ચિત નથી વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી રેવતી ઈન્દ્રાવતી અવંતિ કર્માવતી રેવતી ઈન્દ્રાવતી અવંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? સતિશ શર્મા કલ્પના ચાવલા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ સતિશ શર્મા કલ્પના ચાવલા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP