કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ?

શંકરાચાર્ય
રામાનુજાચાર્ય
મહાત્મા ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?

છતરપુર (મધ્ય પ્રદેશ)
મલકાનગિરિ (ઓડિશા)
બનાસકાંઠા (ગુજરાત)
બેગુસરાઈ (બિહાર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે.
તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP