કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

રિવર્સ રેપોરેટ-3.35%
રેપોરેટ-4%
બેંક દર-4.25%
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ?

જેફ બેઝોસ
બિલ ગેટ્સ
માર્ક ઝૂકરબર્ગ
બાન કી મૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP