કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર 2021 પુરસ્કાર વિજેતા પી.આર.શ્રીજેશ કઈ રમત સાથે સાથે સંકળાયેલા છે ?

બેડમિન્ટન
હૉકી
ક્રિકેટ
ફૂટબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાજકોષીય ખાધ - 6.4%
આપેલ તમામ
મહેસૂલી ખાધ - 3.8%
પ્રાથમિક ખાધ- 2.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP