Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? ભરૂચ સુરત નવસારી વલસાડ ભરૂચ સુરત નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 150 - 80 / 5 + 14 = ___ 90 184 148 28 90 184 148 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? અમદાવાદ જામનગર ભૂજ ગાંધીધામ અમદાવાદ જામનગર ભૂજ ગાંધીધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. stranger passenger thief jeweler stranger passenger thief jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૃઔદર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૃઔદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP