Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? પાટડી વારાહી ચારણકા રાધનપુર પાટડી વારાહી ચારણકા રાધનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... મંત્રી પ્રધાન સૈનિક સંત્રી મંત્રી પ્રધાન સૈનિક સંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'દેવ જાગી જવા' એટલે ... ખાવાના સાસાં પડવા નસીબ ખૂલી જવું સવાર થઈ જવી દોડાદોડી કરવી ખાવાના સાસાં પડવા નસીબ ખૂલી જવું સવાર થઈ જવી દોડાદોડી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નિનાદ સ્વર નાદ અનિલ નિનાદ સ્વર નાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. 1/2 0(Zero) એક પણ નહીં 1 1/2 0(Zero) એક પણ નહીં 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનીષા મનિષા મનિશા મનીસા મનીષા મનિષા મનિશા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP