Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બેરોમીટરમાં બાયનોકયુલરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં બાયનોકયુલરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? મંદાક્રાન્તા દોહરો સવૈયા હરિગીત મંદાક્રાન્તા દોહરો સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ રિયન લોર્ડ લિયન લોર્ડ કઝવે લોર્ડ મેયો લોર્ડ રિયન લોર્ડ લિયન લોર્ડ કઝવે લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ક્યા શહે૨ની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? ભાવનગર જામનગર જૂનાગઢ ભૂજ ભાવનગર જામનગર જૂનાગઢ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ વચેટ અંત શુદ્વ અશુદ્ધ વચેટ અંત શુદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP