Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

જી. પી. એસ.
ટુકોલર
વોટ્સ એપ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
મોરચો સંભાળવો - એટલે

સ્થળ છોડી જવું
આંદોલન કરવું
આગેવાની લેવી
વિરોધ પ્રદર્શન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
મંદાક્રાન્તા
વર્ણાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP