Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

હિંમતનગર (સાબરકાંઠા)
પાલનપુર (બનાસકાંઠા)
ખંભાત (ખેડા)
ઊંઝા (મહેસાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

ચંદ્રશેખર આઝાદ
સાવરકર
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘સુંદરમ્' કોનું ઉપનામ છે ?

કનૈયાલાલ મુનશી
રામપ્રસાદ શુક્લ
મણિભાઈ હ. પટેલ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP