Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

વિદ્યાલક્ષ્મી બોન્ડ
વિદ્યાદીપ
ચિરંજીવી યોજના
સરસ્વતી સાધના યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ?

ઓડોમિટર
સીસમોગ્રાફ
બેરોમિટર
સ્પીડોમિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતના હાલના મુખ્યમંત્રી મા. શ્રીમતી આનંદીબહેન પટેલ નીચેના પૈકી કઈ વિશેષતા ધરાવે છે ?

કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી
પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી
ભાજપના મહામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___

તેનો સંચય કરવો સહેલો છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી.
ખૂબ જ મોંઘી છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP