Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
અત્યારે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી કોણ છે ?

શ્રી છત્રસિંહ મોરી
શ્રી સૌરભ પટેલ
શ્રી જયંતિલાલ કવાડિયા
શ્રી શંકરભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘દર્શક’ કોનું તખલ્લુસ છે ?

સુરેશ જોશી
નાનાભાઈ દલપતરામ
મનુભાઈ પંચોળી
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP