Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

કુસ્તી ન કરવી
અખાડા કરવા
ગપ્પાં મારવાં
મુખ સિવાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાત્સ્યાયન
વાગભટ્ટ
બ્રહ્મગુપ્ત
વરાહમિહીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

સરસ્વતી સાધના યોજના
ચિરંજીવી યોજના
વિદ્યાલક્ષ્મી બોન્ડ
વિદ્યાદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે ?

અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા
રતન ટાટા
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP