Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી... શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી રાજીવ ગાંધી શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી રાજીવ ગાંધી શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? સૈન્ય ન્યાયતંત્ર વહીવટીતંત્ર પંચાયત સૈન્ય ન્યાયતંત્ર વહીવટીતંત્ર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સ્વાગત ઓન લાઈન'માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? માહિતીનું પ્રસારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ માહિતીનું પ્રસારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ લોક ફરિયાદોનું નિવારણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિ + ષમ વિષ્ + મ વિસ્ + મ વિ + સમ વિ + ષમ વિષ્ + મ વિસ્ + મ વિ + સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP