બાયોલોજી (Biology)
જનીનોની અદલાબદલીનું ચોક્કસ સ્થાન કયું ?

સ્વસ્તિક ચોકડી
ઝીપર
દ્વિધ્રુવીયત્રાક
વિષુવવૃત્તીયતલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ?

સંચિત ખોરાક
પૂર્ણક્ષમતા
સુષુપ્તતા
આંતરજાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિકોષના મધ્યપટલનો મુખ્ય ઘટક કયો છે ?

ફોસ્ફરસ
કેલ્શિયમ
સલ્ફર
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ?

હરિતકણ
લાઇસોઝોમ્સ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વ્હૂઝ
આઈકલર
પ્રોફેસર આયંગર
લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP