Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ?

રશિયા – જર્મની
રશિયા - અમેરીકા
ચીન – જર્મની
ચીન – અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો.

98.56 લીટર
98560 લીટર
985.6 લીટર
9856 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP