Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ?

શ્રી ચિમનભાઈ પટેલ
શ્રી મોરારજી દેસાઇ
સુશ્રી શારદા મુખર્જી
શ્રી નિલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ

ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી
જાણી જોઈને આફતમાં મૂકાવુ
મફતની વસ્તુના દોષ ન જોવા
કામ કરવુ ને શરમ રાખવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ?

શક્તિ
સુરક્ષા
ક્રાંતિ
હિમ્મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી"

કર્મણી
કર્તરી
પ્રેરક
ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP