Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. યમક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા યમક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 2/3 : 7/8 :: 4/5 : x માં x ની કિંમત શોધો. 21/20 2/5 7/5 12/25 21/20 2/5 7/5 12/25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? કલાકાર શિક્ષણ ઉદ્યોગ ખેડૂત કલાકાર શિક્ષણ ઉદ્યોગ ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? ભાવનગર સુરત પોરબંદર જુનાગઢ ભાવનગર સુરત પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ? કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રીજી સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના શેરી કલ્ચર યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના શેરી કલ્ચર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP