Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો. શોણિત શેણીત રજની શર્વરી શોણિત શેણીત રજની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે. 70% અને 30% 65% અને 35% 60% અને 40% 75% અને 25% 70% અને 30% 65% અને 35% 60% અને 40% 75% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? ઉદ્યોગ શિક્ષણ કલાકાર ખેડૂત ઉદ્યોગ શિક્ષણ કલાકાર ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઇ કઇ નદીના કિનારે થઈ હતી ? ગંગા જેલમ રવિ સતલજ ગંગા જેલમ રવિ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP