Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં માં ની આ સુદ્ધાં માં ની આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? આમાંથી કંઈ નહીં મુંબઈ દિલ્હી નાગપુર આમાંથી કંઈ નહીં મુંબઈ દિલ્હી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x-y = 1 y = 1 x-3 = 0 x+y = 1 x-y = 1 y = 1 x-3 = 0 x+y = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 98560 લીટર 9856 લીટર 985.6 લીટર 98.56 લીટર 98560 લીટર 9856 લીટર 985.6 લીટર 98.56 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી અગીયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લેખક ‘દર્શક' ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP