Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી" ભાવે કર્મણી પ્રેરક કર્તરી ભાવે કર્મણી પ્રેરક કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના માંથી નિપાત ઓળખો. દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા. સુદ્ધાં માં ની આ સુદ્ધાં માં ની આ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંધિ છુટી પાડો – મધ્યાહન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન મધ્ય + અહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 14, 28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખુટતો નંબર શોધો. 128 56 96 52 128 56 96 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના શેરી કલ્ચર યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના શેરી કલ્ચર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પરમાણુ સક્ષમ અગ્નિ -IV ની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ___ કિ.મી. છે. 4000 2000 5000 3000 4000 2000 5000 3000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP