Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? પાંચ સાત નવ દસ પાંચ સાત નવ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને શનિ શુક્ર અને બુધ શુક્ર અને ગુરૂ શુક્ર અને મંગળ શુક્ર અને શનિ શુક્ર અને બુધ શુક્ર અને ગુરૂ શુક્ર અને મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 43 અનુચ્છેદ 47બી અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 43 અનુચ્છેદ 47બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 1156 66 94 906 1156 66 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP